Chaye Wala News

Fastest short news update

આવી ગઈ છે મિત્રો(mitro) નામની ભારતની સૌથી પહેલી સોશિયલ મીડિયા

?? ભારતીય બનો ??
?? સ્વદેશી અપનાઓ ??️

અત્યારે ભારત માં ચાઇનીસ વસ્તુ નહિ વાપરવી અને સ્વદેશી અપનાવાનો એક ટ્રેન્ડ ચાલી રહયો છે પરંતુ જો સાચા અર્થમાં આપણે માત્ર ચાઇનીસ નહિ પરંતુ વિદેશી બધી વસ્તુના બદલામાં ભારતીય વસ્તુ વાપરવી જોયે જેથી આપણને અને દેશને જ ફાયદો થશે. તમને ખબર નહિ હોય મિત્રો પણ મોબાઈલ એપ્લિકેશનના ક્ષેત્રમાં ભારતમાં બોવ બધી વિદેશી એપ્લિકેશન છે અને આ લોકો કરોડો રૂપિયા ભારતની બહાર લઇ જાય છે જેથી આનો ફાયદો આપણે ને પણ નથી થા તો અને દેશને પણ નથી થાતો.

આવા કોરોના ની મહામારીમાં દેશને આર્થિક મદદની જરૂર છે અને તેટલા માટે જ દેશના હિતને ધ્યાનમાં રાખી ને મિત્રો (mitro ) નામ ની સોશ્યિલ મેડિઆ આવી ગઈ છે જે ભારતની સૌથી પેહલી સોશ્યિલમીડિયા એપ્લિકેશન છે. આ એપ્લિકેશન માંથી જે પણ કઈ કમાણી થશે તેના 20% દાન કરી દેવામાં આવશે જે લોકોને બે ટાઈમનું ખાવાનું પણ નથી મળતું. ગરીબ બાળકો જેને સ્કૂલ તો જવું છે પણ સ્કૂલમાં ફી ભરવાના પૈસા નથી એવા બધા લોકો ને આર્થિક મદદ કરશે. મિત્રો તમારા એક ફોરવર્ડ કરવાથી કેટલાય બાળકોની કિસ્મત બદલી શકે છે એટલે મારી તમને વિનંતી છે કે તમે દેશ માટે બીજું કઈ નો કરોને તો કઈ નહિ પરંતુ જે દેશ માટે કંઇક કરવા માંગે છે તેનો સાથ આપો અને આ મેસેજ ફોર્વડ કરો જેથી વધુ થી વધુ લોક સુધી આ વાત પહોંચે.

તમને એ પણ જણાવી દયે કે આ કોઈ અફવા ફેલાવા માટે નો મેસેજ નથી ખરા અર્થમાં આ એપ્લિકેશન દેશ અને દેશના લોકો માટે કંઇક કરવા માંગે છે પરંતુ આપણા સાથ વગર આ વસ્તુ શક્ય નથી જો આપણે જ દેશ ની આવી બધી વસ્તુનો સાથ આપીશુ તો જ આપણી અને દેશની પરીસ્થીથી બદલશે મહેરબાની કરી ને તમને લોકોને વિનંતી છે કે ખાલી મેસેજ વાંચી ને બંધ નહિ કરી દેતા આ મેસેજ ને એટલો ફોરિવૉર્ડ કરો કે આખા ભારત ના લોકો સુધી પોહચી જાય.

મિત્રો(mitro) નામની ભારત ની સૌપ્રથમ સોશ્યિલ મીડિયા એપ આવી ચુકી છે. ચાલો તેને ઇન્સ્ટોલ કરીને અને વિદેશી એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરીને તેને સફળ બનાવીએ. સાથે મળીને આપણે તેને સાચી ભારતીય એપ્લિકેશન બનાવી શકીએ. કૃપા કરીને તેને અન્ય લોકોને પણ ફોરવર્ડ કરો.

️?? ભારતીય બનો ??
?? સ્વદેશી અપનાઓ ??

એંડ્રૌઇડ અને એપલ વપરાશ કર્તા માટે ઉપલબ્ધ છે.

એંડ્રૌઇડ વપરાશ કર્તા માટે નીચે આપેલી લિંક :-
https://bit.ly/2Tncq7C

એપલ વપરાશ કર્તા માટે નીચે આપેલી લિંક :-️
https://apple.co/2ZoFqzz