Chaye Wala News

Fastest short news update

40 મુસ્લિમ પરિવારે હરિયાણામાં ધર્મ પરિવર્તન કરી હિન્દુ ધર્મનો સ્વીકાર કર્યો

હરિયાણામાં એક અદભુત કિસ્સો સામે આવ્યો છે હિંસાર જિલ્લામાં આવેલા બીથમારા ગામ ના 250 જેટલા લોકો એ 40 પરિવારએ મુસ્લિમ ધર્મ નો બહિષ્કાર કરી હિન્દૂ ધર્મ અપનાવ્યો.આ 250 જેટલા લોકો માં એક 80 વર્ષીય વૃદ્ધાએ તો હિન્દુ રીત રીવાજને અનુસરી પ્રથાનો સ્વીકાર કર્યો છે. આ ગૌ પણ આવી ઘટના બની ચુકી છે જેમાં 6 પરિવારમાં 35 સભ્યોએ મુસ્લિમ ધર્મ નો બહિષ્કાર કરી હિન્દૂ ધર્મ અપનાવ્યો હતો.

તા.18 એપ્રિલના રોજ હરિયાણા જીંદ જિલ્લાના દનોડા કાલણ ગામમાંમાં આ કિસ્સો સામે આવ્યો છે. સ્થાનિકોના રહેવાશીઓ ના અનુસાર આઝાદી પેહલા દનોડા કાલણ ગામમાં રહેતા હતા.હિન્દૂ ધર્મ માં આવનાર સતબીરના જણાવ્યા અનુસાર ,તેમની માતા ફૂલીદેવીનું શુક્રવારે અવસાન થયું હતું.પરંતુ, આ મુસ્લિમ પરિવારે તેમની અંતિમ વિધિ હિન્દૂ રીતિ રિવાજ પ્રમાણે કરી હતી. સતબીર નું માતા ની આખરી ઈચ્છા એવી હતી કે તેની અંતિમ વિધિ હિન્દૂ રીતિ રિવાજ પ્રમાણે થાઈ. ઉજવે છે. વધુ માં જાનવતા કહયું હતું કે તે પોતે ડુમ જાતિના છે અને વર્સો પેહલા ઔરંગઝેબે મુઘલકાળ દરમિયાન તેમને બળજબરી પૂર્વક મુસ્લિમધર્મ માં પરિવર્તન કરવાયું હતું.સતબીર નું આખું ગામ ખુબ ઉત્સાહ થી હિન્દૂ ધર્મ ના બધા જ તહેવારો ઉજવે છે. જયારે સતબીરને એમ પૂછવા માં આવ્યું કે તમે કોઈ ના દબાણ થી ધર્મ પરિવર્તન કરી રહ્યા છો તો તેમને જવાબ માં આમ કહયું કે ના અમે કોઈ વગર આ નિર્ણય લીધો છે અને અહીંના સ્થાનિક લોકો પણ આમારી સાથે કોઈ પણ જાતનો એવો ખરાબ વ્યવહાર કર્યો નથી.

આ બાબતે વધુ માહિતી મેળવા અંગે જયારે ગામના સરપંચને ફોન કરવામાં આવ્યો તયારે ત્યારે એમનો ફોન સ્વીચ ઓફ હતો. વધુમાં મળતી માહિતી મુજબ ત્યાંના એક યુવક દ્વારા જાણવામાં આવ્યું કે, અગાઉ અમારા સમાજ માં એટલા બધા ભણેલા ગણેલા નો હતા અને હાલ ઘણા બધા પરિવાર અને લોકો જાગૃત અને ભણેલા છે અને અમે આ નિર્ણય આમારા પરિવારના ભવિષ્ય ને ધ્યાનમાં લઇ ને લીધો છે. મુસ્લિમ કલ્યાણ સંસ્થાના પ્રમુખ હરફૂલ ખાન ભટ્ટી ને જયારે આ મામલે પુછવામા આવ્યું કે તો તેને જણવ્યું કે આ ઘટનાની મને ખબર છે. પરંતુ પૂરતી માહિતી મારી પાસે પણ નથી.

પરંતુ બિથમારા ગામ અંગેના બનાવ વિષે કોઈ માહિતી નથી. તે લોકો જણાવે છે કે તે પોતે મૂળ ડુમ જાતીના છે.અનુસુચિત જાતી ની અંદર આ જાતિ નો સમાવે થાય છે. આ લોકો એ અનામતના લાભ મેળવા માટે ધર્મ પરિવર્તન કર્યું.1951ના નોટિફિકેશન અનુસાર આ મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં આવતી આજાતી ને આનામત નો કોઈ પણ લાભ મળતો નથી. કોંગ્રેસ ના નેતા મહંમદ સાદિકને જયારે લુધિયાણાની બેઠક પરથી ટિકિટ આપવામાં આવી ત્યારે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.