Chaye Wala News

Fastest short news update

રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી કરે છે આવું કામ જુઓ તસવીરો

મિત્રો આજે અમે તમને ભારત ની સૌથી જૂની એન્ડ જાણીતી એવી લોકપ્રિય સિરિયલ રામાયણ વિષે જણાવીસુ. રામાનંદ સાગર દ્વારા આ સિરિયલ નું નિર્માણ કરવામાં આવ્યું હતું. એક સમયમાં આ સિરિયલ ભારતીય લોકો ના દિલમાં રાજ કરતી હતી અને અત્યારે લોકડાઉંન ના સમયમાં ફરીથી આ સિરિયલ દૂરદર્શન પર ચાલવા માં આવી છે. હાલ ના સમય માં આ સિરિયલએ 7.7cr વ્યુ સાથે વિશ્વ રેકોર્ડ સ્થાપી દીધો છે.આજે આપડે તેના મુખ્ય પાત્ર રામ અને સીતા હાલ તેના જીવન માં શુ કરી રહીયા છે તેની વાત કરશુ.

તો ચાલો જાણીએ કે સીતાનો પાત્ર ભજવનાર જેનું સાચું નામ છે દીપિકા ચોખલિયા જે અત્યાર ના સમયમાં ખુબ ચર્ચા માં છે. સોસીયલ મીડીયા પર થી એવું જાણવા મળ્યું છે કે દીપિકા ચોખલિયા ફરી એક વાર મોટા પડદા પર જોવા મળશે અને આ બાયોપિક નવેમ્બરે મહિનામાં બધા થિયેટરો માં જોવા મળશે.

1990 ના સમયમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચોખલિયા જેને ભારતીય ટેલિવિઝન પર પોતાની અલગ છાપ ઉભી કરી છે. જાણવા મળ્યું છે કે તે હવે ટૂંકસમય માં મોટા પડદા પર આવશે. ભારતીય રાજકીય નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની બાયોપિક માં મહત્વનું પાત્ર ભજવી રહી છે. દીપિકા ચોખલિયા નું રામાયણમાં સીતાનું પાત્ર હોવાના કારણે દરેક દરેક ઘર માં તેને સીતાની જેમ પૂજવામાં આવે છે અને અત્યારે પણ ઘણા તસ્વીર માં તે માતા સીતા તરીકે પૂજાય છે. રામાયણ રામાંદન સાગર દ્વારા બનેલી આ સિરિયલ 25 જાન્યુઆરી 1987 થી 31 જુલાઈ 1988 ના સમયગાળામાં દૂરદર્શન માં બતાવામાં આવી હતી. આ સિરિયલ ના કુલ 78 એપિસોડ છે.

સોસીયલ મીડીયા પર થી એવું જાણવા મળ્યું છે કે દીપિકા ચોખલિયા ફરી એક વાર મોટા પડદા પર જોવા મળશે અને આ બાયોપિક નવેમ્બરે મહિનામાં બધા થિયેટરો માં જોવા મળશે. ભારત માં આ સીરીયલ ની એટલી લોકપ્રિયતા છે કે 2008 માં ફરીવાર તેને દૂરદર્શન પર ટેલિકાસ્ટ કરવામાં આવી હતી એન્ડ હાલ પણ દૂરદર્શન પર આજ સીરીયલ ચાલી રહી છે.

દીપિકા ચીખલીયા 1985 થી 1987 સુધીના સમયગાળામાં પાથર, ચીસો, ભગવાન દાદા, ઘર સંસાર અને એક મલયાલમ ફિલ્મમાં કામ કર્યુ હતું અને સમયગાળામાં દીપિકા ચીખલીયા નો સીતાજી નો પાત્ર એટલો બધો પ્રસિદ્ધ હતો કે લોકો તેને માતાજીના અજરથી જોતા હતા.

દીપિકા ચીખલીયા એ 2018 માં ગુજરાતી ફિલ્મ નટસમ્રાટ માં માં પણ કામ કર્યું છે અને હવે તે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવન પર કેન્દ્રિત બાયોપિકમાં દ્મમા સિંહની પાત્ર માં જોવા મળશે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત હોવાથી હિટ જવાના ખુબ વધારે ચાન્સ છે.